�� The Black Book �� �� આપની આતુરતાનો અંત આવી ગયો છે મિત્રો �� સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ અને હાલમાં પણ યોજાઈ રહેલી બુક બર્ડ મૉક ટેસ્ટ સિરીઝના પ્રથમ પચાસ (50) મૉક ટેસ્ટનો પેપર સેટ ટૂંક સમયમાં દરેક વિદ્યાર્થીને મળી રહેશે. ❤️ ઘણા લાંબા સમયથી આપ સૌની માગ હતી કે બુક બર્ડના મૉક ટેસ્ટ પુસ્તક સ્વરૂપે પણ મળે. �� બસ, આ જ હેતુથી બુક બર્ડ લાવી રહ્યું છે અગાઉ યોજાયેલા 50 મૉક ટેસ્ટનું દળદાર પુસ્તક �� વીડિયો સમજૂતી સહિત �� The Black Book ��