લોકરક્ષકદળની પરિક્ષા માટે નું બ્રહ્માસ્ત્ર આપની આતુરતાનો અંત આવી ગયો છે મિત્રો સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ અને હાલમાં પણ યોજાઈ રહેલી બુક બર્ડ મૉક ટેસ્ટ સિરીઝના પ્રથમ પચાસ (15) મૉક ટેસ્ટનો પેપર સેટ ટૂંક સમયમાં દરેક વિદ્યાર્થીને મળી રહેશે. ❤️ ઘણા લાંબા સમયથી આપ સૌની માગ હતી કે બુક બર્ડના મૉક ટેસ્ટ પુસ્તક સ્વરૂપે પણ મળે. બસ, આ જ હેતુથી બુક બર્ડ લાવી રહ્યું છે અગાઉ યોજાયેલા 15 મૉક ટેસ્ટનું દળદાર પુસ્તક વીડિયો સમજૂતી સહિત








